યુધ્ધ અને જાદુના સંયોગથી યુદ્ધ વ્યાખ્યાન બને છે - એક સત્ય ઉત્તમ વાસ્તવિક રમત જેમાં ઓર્ક્સ અને માનવો, નાની પરીઓ અને વેંતિયા, ગોબલિન્સ, ક્યારેય નહી મરનાર, એપિક હીરોઝ અને જાદુ મંત્રના કાલ્પનિક જગત દર્શાવે છે.
યુદ્ધ વ્યાખ્યાનો એ અનન્ય મોબાઈલની ઓનલાઈન વાસ્તવિક વ્યૂહરચનાવાળી યુદ્ધ રમત દંતકથાત્મક કોમ્પ્યુટરની આરટીએસ રમતોથી પ્રેરિત છે! એ તમારા મોબાઇલ ઉપકરણ પર તમામ ઉત્તમ આરટીએસ રમતના મેકેનિક્સ લાવે છે. તમારા આધારનું નિર્માણ કરો, ખાણ સ્ત્રોતો જેવાં કે સોનું અને લાકડું, યોદ્ધાઓ રોકો, યુદ્ધના મશીનો બનાવો, અને એપિક હીરોને દુશ્મનો પર હુમલો કરવાનો હુકમ આપો અને જીતનો ગડગડાટ કરો. PvP ની ટક્કરોમાં તમારા લશ્કરને આદેશ આપો અને નિયંત્રણ કરો, વ્યાપક શ્રેણીમાં જુથમાં લડવાની યુક્તિઓનો ઉપયોગ કરો, જાદુ મંત્રની યોજના કરો, દુશ્મનોના ઘેરવાનો પાયો મૂકો, અને કાલ્પનિક વિશ્વ પર જીત મેળવો.
લાઇટ અને ડાર્ક સહયોગો વચ્ચેના અનંત ઘર્ષણમાં તમારો પક્ષ પસંદગી કરો. છ કાલ્પનિક હરિફાઇઓ તમારી રાહ જોઈ રહી છે. દરેક પાસે અનન્ય યુદ્ધ સુવિધાઓ છે! ઉપચાર કરતો નાની પરીઓનો જાદુ, ક્યારેય નહીં મરનારની કાળી ક્રિયાઓ, માનવોની વિશ્વાસુ બ્લેડ, ઓર્ક્સનો ક્રોધ, ગોબલિન્સની ઘેલી શોધો, અને વેંતિયાઓની અસાધારણ ટેકનોલોજી - PVE અને PVP યુદ્ધો બંનેમાં જીતવા માટે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો.
MMO RTS રમતમાં વિવિધ સ્પર્ધાત્મક મલ્ટીપ્લેયર એટલે કે એક કરતાં વધુ ખેલાડીઓનો યુદ્ધ મોડની સુવિધા છે, જેમાં સરળ PvP યુદ્ધોથી લઈને 2vs2 અને 3vs3 જુથમાં લડાઇઓ, FFA ટક્કરો, યુદ્ધભૂમિ, અને એપિક ઇનામો સાથે ટુર્નામેન્ટ પણ છે. તમારા પક્ષને લીડરબોર્ડની ટોચ પર લઈ જવા માટે તમારી યુક્તિઓને સમજદારીપૂર્વક તમારા પક્ષકારો સાથે જોડો.
યુદ્ધ વ્યાખ્યાન એ મુક્તપણે રમવાની વ્યુહરચનાની રમત છે જેમાં તમે તમારા લશ્કરમાં ,યુનિટોમાં, હીરો. ઇમારતો, અને સ્ક્રોલ કે ભૂંગળાઓમાં સુધારો કરી શકો છો, વિવિધ વસ્તુઓથી તમને તમારા યુનિટો અને હીરોમાં સુધારા-વધારા કરવાની અનંત શક્યતાઓ મળે છે. તેમાં તમે અનન્ય જીતની યુક્તિઓની શોધ કરી શકો છો. તે કુશળતા આધારિત રમત છે જેમાં તમારી કુશળતા આવશ્યક છે.
★ ઉત્તમ RTS રમતમાં ઉત્તમ પીસી હિટ્સ શ્રેણીમાંના તમામ શ્રેષ્ઠ મેકેનિક્સનો વારસો સમાયેલો છે.
★ મલ્ટીપ્લેયર રમત સાથે જોવાલાયક PVP, 2vs2, 3vs3 અને સહકારી યુદ્ધો (coop).
★ તમારા મિત્રો સાથે PvP યુદ્ધોમાં ફેરફાર કરો. એક યુદ્ધમાં 6 ખેલાડીઓ સુધીના ઓનલાઇન ખેલાડીઓ.
★ અદ્દભુત વિગતવાર 3D ગ્રાફિક્સ જે તમને સંપૂર્ણ તલ્લીનતા પ્રદાન કરશે.
★ 6 પ્રતિષ્ઠિત કાલ્પનિક પ્રજાતિઓ: ઓર્ક્સ અને માનવો, નાની પરીઓ અને વેંતિયાઓ, ગોબલિન્સ અને ક્યારેય નહીં મરનારાઓ.
★ શક્તિશાળી મંત્રોથી જાદુઇ ભૂંગળાઓનો સામનો કરો.
★ MMO યુક્તિની રમત. વિશ્વભરના હજારો ઓનલાઇન ખેલાડીઓ.
★ તમારા લશ્કરને ઉન્નત કરી અને ફેરફાર કરો.
★ દરેક પક્ષ માટે વિશાળ વાર્તા આધારિત ઉત્તરજીવી લક્ષ્યો સહિતના PVE અભિયાન.
★ પક્ષ યુદ્ધોમાં લડવા માટે મિત્રો સાથે ટીમ બનાવો.
આ ઓનલાઇન વાસ્તવિક (RTS) યુદ્ધની રમત તમને સારા અને નરસા વચ્ચે અનંત સામનામાં સેનાપતિ જેવો અનુભવ કરાવે છે. આદેશ આપો, જીત મેળવો, તમારો કિલ્લો બનાવો, એપિક હિરોઝને આદેશ આપો અને તમારા લશ્કરને જીત તરફ વળવા માટે જાદુ મંત્ર કરો. તમારા લશ્કરને ઉન્નત કરો અને તમારા યુનિટો અને હીરોમાં ફેરફાર કરવા માટે બખ્તર, શસ્ત્રો અને જાદુઇ તાવીજો જેવી અનન્ય વસ્તુઓ બનાવો.
યુદ્ધ વ્યાખ્યાન એ મલ્ટીપ્લેયર ઓનલાઇન રમત છે. તેમાં સતત, સ્થિર ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. નોંધ લેવા વિનંતી છે કે તે ઇન્ટરનેટ સિવાય (ઓફલાઇન) ચાલતી નથી.
રમત રમતી વખતએ જો તમને કોઇ સમસ્યા આવે અથવા જણાવવા લાયક વિચારો હો, તો hello@spirecraft.games પર અમારો સંપર્ક કરવા વિનંતી. અમને તમારા પ્રતિસાદનું સમ્માન કરીએ છીએ અને અમારા ખેલાડીઓ માટે અમારી રમતોને વધારે સારી બનાવવા અને વધુ આનંદપ્રદ બનાવવા માટે તેમાં સુધારો કરવા પ્રતિબદ્ધ છીએ.
આ રોજ અપડેટ કર્યું
18 મે, 2025